ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનગૉંવ કનેક્શન
પશુની ખરીદી વખતે ધ્યાન રાખવાના મુદ્દા
મોટાભાગના પશુપાલક બીજી જગ્યાએથી ઉંચી કિંમત આપીને પશુ ખરીદી કરતા હોય છે. પરંતુ પછીથી ખબર પડે છે કે દૂધનું ઉત્પાદન તેટલું જ નથી જેટલું વચેટિયા, વેપારીએ કે પશુપાલકે જણાવ્યું હતું. આવામાં પશુપાલકોને આર્થિક નુકસાન પણ થાય છે._x000D_ આ વાતનું રાખો ધ્યાન _x000D_ શારીરિક બનાવટ: _x000D_ સારું દૂધાર પશુનું શરીર આગળથી પાતળું અને પાછળથી પહોળું થાય છે. તેનું નાક ફુલેલ અને જડબાં મજબૂત હોય છે. તેની આંખ ઉભરી, પૂંછડી લાંબી અને ચામડી ચળકાટ કરતી અને પાતળી હોય છે. છાતીનો ભાગ વિકસિત અને પીઠ મોતી હોય છે. _x000D_ દૂધ ઉત્પાદન: _x000D_ બજારમાં દુધારું જાનવર ની કિંમત તેની દૂધ આપવાની ક્ષમતા પર નક્કી થતી હોય છે, તેથી તેને ખરીદતા પહેલા 2-3 દિવસ સુધી જાતે જ દોહીને જોવું જોઈએ._x000D_ ઉંમર: _x000D_ સામાન્ય રીતે પશુઓ બચ્ચાંને જન્મ આપવાની ક્ષમતા 10-12 વર્ષ પછી સમાપ્ત થઈ જાય છે. ત્રીજું ચોથું બચ્ચાં થાય ત્યાં સુધી દૂધ દેવાની ક્ષમતા ખુબ વધારે હોય છે, જે પછી ધીમે ધીમે ઘટતી જાય છે. પશુના દાંતની રચના અને સંખ્યાને જોઈને તેની ઉંમર જાણી શકાય છે._x000D_ સંદર્ભ : ગાવ કનેકશન
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
893
0
સંબંધિત લેખ