આંતરરાષ્ટ્રીય કૃષિનોએલ ફાર્મ
લસણ ખેતીની નવી ટેકનીક
• મશીનની મદદથી ખેતરમાં એક સમાનરૂપે ખાતર ફેલાવવામાં આવે છે.
• ટ્રેક્ટર ની મદદથી એકસાથે મલ્ચિંગ પાથરવામાં આવે છે અને તેની બાજુ માટી નાખવામાં આવે છે.
• ખેતરમાં મલ્ચિંગ શીટ્સ લગાવ્યા બાદ લસણની કળીઓ લગાવવાંમાં આવે છે.
• જ્યાં સુધી લસણ ની કળીઓ બરાબર વિકાસ કરતી નથી ત્યાં સુધી ખેતરમાં ભેજ જાળવી રાખવામા આવે છે.
• લસણની લણણી 120-150 દિવસની અંદર કાપણી માટે તૈયાર થઈ જાય છે, જયારે લસણની દાંડી સૂકવવાનું શરૂ થાય ત્યારે કાપણી મશીનની મદદથી કાપવી કરવી જોઈએ.
સંદર્ભ: નોએલ ફાર્મ
આ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.