AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાઇની માખીની ઇયળ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રાઇની માખીની ઇયળ
રાઇના ઉગાવા પછી આ ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતની વસ્તી ૨ ઇયળ/ચો. ફુટ કરતાં વધારે હોય ત્યારે લીમડા આધારીત તૈયાર દવા ૨૦ (૧ ઈસી) થી ૪૦ (૦.૧૫ ઈસી) મિલિ ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. તેમ છતાં ઉપદ્રવ કાબુમાં ન આવે તો ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ અથવા ઈમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
18
0
અન્ય લેખો