AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
MSP માં 10% નો થશે વધારો ? કેન્દ્ર સરકારને રજૂઆત !
એમએસપી ન્યુઝGSTV
MSP માં 10% નો થશે વધારો ? કેન્દ્ર સરકારને રજૂઆત !
👨‍🌾 ગુજરાતના ખેડૂતોને રવી મોસમના ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસના ટેકાના ભાવ સુધારી આપવા માટે ગુજરાત સરકાર તરફથી કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે. 🌾 ખરીફ પાકની ખરીદી ભાવ અંગેની સમિતિની એક બેઠક આજે કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકોમાં રવી મોસમના દસ પાકના ટેકાના ભાવ ૮ થી ૧૦ ટકા વધારી આપવાને મુદ્દે ચર્ચા કરીને પછી કેન્દ્ર સરકારને તે માટેની ભલામણ મોકલી આપવામાં આવી છે. આ વિગતો ભાવ પંચ કમિટીને મોકલવામાં આવી છે. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
26
5
અન્ય લેખો