AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાસ્કાયમેટ વેધર
MSP કોણ નક્કી કરે છે ? કેવી રીતે મળે છે? MSP થી ખેડૂતોને ફાયદો કે નુકશાન !
👉 કેટલાંક મહિનાઓથી MSP શબ્દ વારંવાર સંભાળવા મળ્યો છે, તો આજ ના કૃષિ જ્ઞાન વિડીયો માં જાણીયે કે આ MSP નો પૂર્ણ અર્થ શું છે, કેવી રીતે આ MSP નક્કી કરવામાં આવે છે? કોણ નક્કી કરે છે, અને એ પણ કોણ નક્કી કરે છે અને ક્યાં ક્યાં પાક માટે MSP નક્કી કરવામાં આવે છે? તમામ પ્રશ્નોના સમાધાન માટે જાણીયે સમજીયે અને અન્ય મિત્રો ને શેર કરી તેમને પણ સમજાવીએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : સ્કાયમેટ વેધર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
16