હવામાન ની જાણકારી સ્કાયમેટ
મૌસમ સમાચાર ! ગુજરાત પર મેઘ તાંડવ થવાની સંભાવના ! _x000D_
ગુજરાતના ખેડૂતો સારા વરસાદની રાહ જોઇ રહ્યા હતા પરંતુ તે પ્રતીક્ષા હવે પૂરી થઈ. આગામી કેટલાક દિવસો દરમિયાન ચોમાસું સક્રિય રહેશે કે ગુજરાત જેવા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, કોંકણ ગોવા, રાજસ્થાન સહિત ઉત્તર ભારતના રાજ્યો પણ સક્રિય રહેવાની સંભાવના છે. વિસ્તૃત હવામાન ની જાણકારી માટે આ વિડીયો ને અંત સુધી જુઓ અને તે મુજબ ખેતી કાર્યો ને આગળ ધપાવો._x000D_
સંદર્ભ : સ્કાયમેટ _x000D_ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
65
1
સંબંધિત લેખ