વીડીયોAgri safar
અમૃત સમાન જીવામૃત જાણો બનાવવાની રીત !
આજ કાલ ખેડૂતો હવે મોટા પાયે ઓર્ગનિક ખેતી તરફ મીટ માડી છે. આજે આપણે વાત કરીશુ ખેતી માં અમૃત સમાન જીવામૃત વિશે. આ જીવામૃત તદ્દન નજીવા ખર્ચે અથવા તો કહીયે તો ઝીરો બજેટ માં તૈયાર થાય છે અને તેના ગુણ તો અગણિત છે. • તો આ જીવામૃત બનાવવા કઇ- કઈ વસ્તુઓ ની જરૂર પડે છે. • કેટલા સમય માં બની જાય છે. • કેવું ગુણકારી છે. • કેટલી માત્રા માં આપવું.. આ તમામ પ્રશ્નો ના સમાધાન માટે જુઓ આ વિડીયો અને આ માહિતી તમારા સુધી જ ના રાખતા તમામ ખેડુત મિત્રો ને શેર કરો.
સંદર્ભ : Agri Safar. જૈવિક વિડીયો માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
185
25
અન્ય લેખો