AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીડીડી કિસાન
પાક અવશેષ વ્યવસ્થાપન
• સામાન્ય રીતે, ખેડૂતો પાકના અવશેષોનો ઉપયોગ કરે છે અથવા તેને સળગાવીને નાશ કરે છે. પણ આમ ન કરતાં તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ. • પાકના અવશેષો અળસિયા ખાતર માટે ઉપયોગમાં લઈ શકાય છે. • પાકના અવશેષોમાં બાયોડિગ્રેડેબલ પદાર્થ હોય છે. તે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે. • પાકના અવશેષો પ્રથમ નાના-નાના ટુકડાઓમાં કાપવામાં આવે છે. જેથી તેનું યોગ્ય વિઘટન થાય છે.
વધુ માહિતી માટે જુઓ આ વીડિયો._x000D_ સંદર્ભ: ડીડી કિસાન_x000D_ આપેલ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
50
0