AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હાઇડ્રોજન સેન્સરના બલૂનથી હવામાન વિભાગ સ્માર્ટ થયું
કૃષિ વાર્તાપુઢારી
હાઇડ્રોજન સેન્સરના બલૂનથી હવામાન વિભાગ સ્માર્ટ થયું
હાઇડ્રોજન સેન્સરના બલૂનથી વાતાવરણની જાણકારી આસાન બની ગઈ છે. તેના કારણે હવામાન વિભાગ વધુ સ્માર્ટ બની ગયું છે. આવા 40 સેન્સર બલૂન દેશના 40 કેન્દ્રો અને મહારાષ્ટ્ર ના 5 હવામાન વિભાગ કેન્દ્રો ચાલુ કરેલા છે જેમાં દિવસમાં બે વાર, બપોરે 12 અને રાત્રે 12 વાગ્યે છોડવામાં આવે છે. આ બલૂન 40 કિલોમીટર સુધી ઉપર જાય છે અને વાતાવરણમાં ભેજ, તાપમાન, પવન, વરસાદની ચોકસાઇને સુનિશ્ચિત કરવા માટે સેન્સર લાગવામાં આવશે. આ બલૂનની કિંમત 12-15 હજાર રૂપિયા છે. ગેસથી ભરેલ બલૂનનો વજન 1.5 કિલો છે. સ્રોત: પુઢારી, 28 જૂન, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
52
0