કૃષિ જુગાડએગ્રીકલ્ચર લાઈફ
હાથ સંચાલિત ડિસ્ક હેરો!
ડિસ્ક હેરોનો ઉપયોગ વાવેતર કરતા પહેલા જમીનને ભરભરી કરવા અને વાવેતર પછી નીંદણને નિયંત્રણમાં રાખવા માટે કરી શકાય છે. આ હેરો જુગાડમાં આપણે ખેતીની જરૂરિયાત મુજબ ડિસ્કનો કોણ સરળતાથી બદલી શકીએ છીએ. કેવું કરે છે કામ જાણવા માટે જુઓ આ વિડીયો.
સંદર્ભ : એગ્રીકલ્ચર લાઈફ, આપેલ વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ થી અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
334
114
અન્ય લેખો