AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
05 Feb 17, 05:30 AM
આજ ની સલાહ
AgroStar એગ્રી-ડૉક્ટર
દ્રાક્ષની કલમ કરવાનું વ્યવસ્થાપન
જો દ્રાક્ષની કલમ કરેલી રી કટ લેવી હોય તો પુષ્કળ પોષક તત્વો આપવાં જોઈએ,એટલે કે જમીનમાં ખાતર આપવું જોઈએ,જેથી નવી ફૂટ મજબુત થાય અને શાખાઓ તેમજ ઉપશાખાઓનો વિકાસ થાય.
પાક પોષક
દ્રાક્ષ
કૃષિ જ્ઞાન
156
0