ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાઅમર ઉજાલા
આંબાના ફાલનું વ્યવસ્થાપન કરી ઉત્પાદન વધારો !
જેમ જેમ તાપમાન વધે તેમ કેરીનાં વૃક્ષો ખુબ ફાલે છે. આ સમયે રોગો અને જીવાતનો ઉપદ્રુવ પણ શરુ થઇ જાય છે. જો ખેડૂતો આ જીવાતોનું સમયસર નિયંત્રણ કરે તો તેઓ વધુ સારું ઉત્પાદન મેળવી શકે છે.
ભૂકીછારાનું નિયંત્રણ _x005F_x000D_ વાતાવરણમાં વધુ ભેજના કારણે ફાલમાં ભૂકીછારાનો ઉપદ્રુવ વધારે છે. પાન પર સફેદ પાવડર જેવા ટપકાં જોવા મળે છે. જે ફાલ બેસવાની પ્રક્રિયા અટકાવે છે. જો વ્રુક્ષ પર ભૂકીછારો હોય તો પાણીમાં લીટર દીઠ બે ગ્રામ સલ્ફરને ઓગાળીને મિશ્રણ બનાવો. એક મિલી પ્રતિ લિટર પાણી એમ દ્રાવણને મંદ બનાવી બીજો છંટકાવ 10 થી 15 દિવસ પછી કરવો જોઈએ, અને ત્રીજો છંટકાવ ફરીથી 10 થી 15 દિવસ પછી કરવો જોઈએ._x005F_x000D_ _x005F_x000D_ સ્રોત -અમર ઉજાલા જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
92
0
સંબંધિત લેખ