દ્રાક્ષના ઝૂમખાનું વ્યવસ્થાપન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દ્રાક્ષના ઝૂમખાનું વ્યવસ્થાપન
નિર્યાત કરવા માટેની દ્રાક્ષના ઉત્પાદનમાં ઝૂમખાને પેપરમાં બાંધતા પહેલા બે વાર ટ્રાઈકોડરમા,સ્યુડોમોનસ અને વરટીસીલીયમ ભેગા કરીને છંટકાવ કરવો. તેનાથી ચિકટો(મીલીબગ્સ)અને ફુગથી ઝૂમખાનું રક્ષણ થશે અને સારી ગુણવત્તાના ઝૂમખાં મળશે.
95
1
અન્ય લેખો