ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડઆદર્શ કિસાન સેન્ટર
ખેડૂતે દેશી જુગાડ થી બનાવ્યું નાનું ટ્રેક્ટર !
• આ મશીનનો ઉપયોગ છંટકાવના હેતુ માટે કરી શકાય છે._x000D_ • આ મશીનથી આંતરખેડ પણ બહુ સરળતાથી કરી શકાય છે._x000D_ • આ મશીનનો ઉપયોગ નીંદણને દૂર કરવા અને પાકની હરોળની વચ્ચેની જમીનને ભરભરી કરવા માટે પણ કરી શકાય છે._x000D_ • આ દેશી જુગાડી ટ્રેકરર મશીન ખરેખર કેવી રીતે કાર્ય કરે છે તે જાણવા માટે, આ વિડિઓ જુઓ._x000D_
સંદર્ભ: આદર્શ કિસાન સેન્ટર_x000D_ આપેલ ખેતી જુગાડ ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
528
7
સંબંધિત લેખ