સમાચારVTV ગુજરાતી
LPG સિલેન્ડર બુક કરવા પર મળશે 2700 રૂપિયા, જાણો શાનદાર ઓફર !
👉 હાલમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધી છે ત્યારે તમે પેટીએમની મદદથી બુકિંગ કરી શકો છો. આ સાથે તમે સીધો 2700 રૂપિયાનો ફાયદો મેળવી શકો છો.
👉 પેટીએમએ બુધવારે એલપીજી સિલિન્ડરના બુકિંગને લઈને આકર્ષક કેશબેક અને અન્ય ઈનામની જાહેરાત કરી હતી. કંપની દ્વારા જાહેર કરાયેલા નિવેદનના આધારે નવા યૂઝર્સ ‘3 પે 2700 કેશબેક ઓફર’ નો લાભ લઈ શકશે. તેમાં સતત 3 મહિના સુધી પહેલા બુકિંગ પર 900 રૂપિયા સુધીનું નક્કી કેશબેક મળે છે.
ઓફર :
👉 આ 3 પે 2700 કેશબેક ઓફર’ દરેક પ્રમુખ ગેસ કંપનીઓ ઈન્ડેન, એચપી અને ભારત ગેસના સિલિન્ડર બુકિંગ પર લાગૂ છે. ગ્રાહકોની પાસે પેટીએમ પોસ્ટપેડ નામના પેટીએમ નાઉ પે લેટર પ્રોગ્રામમાં અરજી કરીને સિલિન્ડર બુકિંગ કરવા માટે નવા મહિનાના પેમેન્ટ કરવાનો વિકલ્પ રહેશે. એટલું નહીં પેટીએમ પોતાના કસ્ટમર્સને એક શાનદાર સુવિધા આપી રહ્યું છે. તેમાં યૂઝર્સ ગેસ બુક કર્યા બાદ પેમેન્ટ પછીના મહિને કરી શકે છે.
જાણો કેવી રીતે ગેસ સિલિન્ડર બુક કરવાથી મળે છે કેશબેક
👉 સૌ પહેલા Paytm App ડાઉનલોડ કરો.
👉 આ પછી સિલિન્ડર બુકિંગ પર જાઓ.
👉 ગેસ એજન્સી પસંદ કરો.
👉 અહીં ત્રણ કંપની હશે તેમાંથી એક પસંદ કરો.
👉 તમારો રજિસ્ટર્ડ નંબર મોબાઈલ નંબર કે ગેસ આઈડી લખો.
👉 આ પછી પ્રોસિડ બટન પર ક્લિક કરો અને પેમેન્ટ કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : VTV ગુજરાતી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.