AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારGK & Current Affairs
LPG બોટલ પર કેટલી મળે છે સબસિડી, જાણો ઓનલાઇન !
🛢️ સરકાર જનતા ને ક્યારેક ગેસ બોટલ પર સબસિડી રકમ આપે છે તો ક્યારેક ખાતામાં નથી આવતી આવી સ્થિતિમાં તમારા ખાતામાં નિયમિત સબસિડી આવે છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ છે. સબસિડી બેંક ખાતામાં જમા થઈ ગઈ છે તે જાણવા માટે બેંકમાં જવાની જરૂર નથી. ઘરે બેઠાં બેઠાં પણ રકમ ટ્રાન્સફર થઈ છે કે નહીં તે જાણી શકાય છે. આ માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને પછી તમે મોબાઈલ દ્વારા જાણી શકશો. તો ક્યાં છે એ સ્ટેપ શું છે પ્રોસેસ અને નથી આવતી સબસિડી તો શું પ્રક્રિયા કરવી જાણીયે આ વિડીયોમાં. સંદર્ભ : GK & Current Affairs. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
51
15