AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૂઓ, પપૈયાના ફળ ઉપર કોઈ રોગ કે જીવાત નથી !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જૂઓ, પપૈયાના ફળ ઉપર કોઈ રોગ કે જીવાત નથી !
પપૈયાના ફળ ઉપર ક્યારે પવનથી ફળ એક બીજા સાથે અથડાતા ઉઝરડા પડે અને ફળમાંથી રસ નીકળે છે જે થોડી જ વારમાં જામી જતા સફેદ ડાઘા સ્વરુપે દેખાય છે. ખેડૂતો આને રોગ કે જીવાત માની લે છે. આમ થવું એ કોઇ નુકસાનકારક નથી. આ નીકળતા રસને પેપીન કહેવામાં આવે છે જેનો ઉપયોગ મનુષ્ય માટે કેટલાક રોગોની સારવાર માટે દવા બનાવવામાં આવે છે. પેપીન (લેટેક્ષ) મેળવવા માટે ફળ ઉપર કાપ મૂંકી નીકળતા રસને ભેગો કરવામાં આવે છે. ઘણા ખેડૂતો આ વ્યવસાય સાથે પણ જોડાયેલ છે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
6