AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
LIC ની ખાસ સ્કીમ : રોજ માત્ર 11 રૂપિયા આપીને મેળવો આ મોટા ફાયદા !
સમાચારVTV Gujarati News
LIC ની ખાસ સ્કીમ : રોજ માત્ર 11 રૂપિયા આપીને મેળવો આ મોટા ફાયદા !
👉 LICની આ પોલીસી બેસ્ટ 👉 વધુ રિટર્ન જોઇતુ હોય તો કરો ઇનવેસ્ટ 👉 11 રૂપિયા ભરીને મેળવો અઢળક ફાયદા 👉 SIIP સ્કીમમાં તમે ઇનવેસ્ટ કરશો તો તમને રિટર્ન ખુબ જ સારુ મળશે. પોલીસીની અવધિ દરમિયાન વિમા સાથે ઇનવેસ્ટમેન્ટનો ઓપ્શન પણ આપે છે. 👉 પ્લાન લેવાવાળા સિંગલ પ્રીમિયમની રાશિ સિલેક્ટ કરી શકે છે 👉 પોલીસી લેવાવાળી વ્યક્તિ કેટલી રકમ જમા કરવી છે તે સિલેક્ટ કરી શકે છે. 👉 તેમની પાસે પોલીસી લેતા સમયે બેઝીક એન્શ્યોર્જ સિલેક્ટ કરી શકો છો 👉 તમે આ બંને યોજનાઓને ઓફલાઇન સાથે ઓનલાઇન પણ ખરીદી શકો છો. LICની SIIP 👉 LICની એસઆઇઆઇપી એક નીયમિત પ્રીમિયમ, નોન પાર્ટિસિપેટીંગ, યુનિટ લિંક્ડ, વ્યક્તિગત જીવન વિમા યોજના છે જે પોલીસીની અવધિ દરમિયાન ઇનવેસ્ટ કરી શકો છો. 👉 પોલીસી લેનાર વ્યક્તિ કેટલી રકમ ભરવી તેનુ સિલેક્શન કરી શકે છે. 👉ઓછામાં ઓછી રકમ 40000 રૂપિયા છે જેમાં કોઇ વધારે પ્રિમયમની સીમા નથી. 👉પોલીસી પૂરી થવાપર યુનિટ ફંડ વેલ્યુ બરાબર રાશિ આપવામાં આવશે. પોલિસીના લાભ 👉 જોખમ સુરક્ષા ઉપલબ્ધ 👉 યુનિટ ફંડ વેલ્યુ સાથે ગેરંટીકૃત લાભ 👉 પોલીસી મેચ્યોરીટી યુનિટ ફંડ વેલ્યુ લાયકાત 👉પોલીસીમાં પ્રવેશ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 90 દિવસ, હોવી જોઇએ અને વધારેમાં વધારે 65 વર્ષ. આ વિડીયો પણ જુઓ https://youtu.be/APlJr9S-5q0 👉 સંદર્ભ : VTV Gujarati News. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
34
1