યોજના અને સબસીડીOm Investment Omij LIC
LIC જીવન ઉમંગ યોજના ના લાભ જ લાભ !
ભારતની સૌથી વિશ્વસનીય વીમા કંપની LIC (લાઇફ ઇન્સ્યુરન્સ કંપની)ની ખાસ પોલિસી ‘જીવન ઉમંગ’ વિશે જણાવી રહ્યા છીએ. તેમાં રોકાણ કરનારા ગ્રાહકોને ઘણા ફાયદા આપવામાં આવે છે. આ એક એવી પોલિસી છે, જેમાં દૈનિક 169 રૂપિયાનું રોકાણ કરી તમે બે કરોડ રૂપિયા મેળવી શકો છો. તમને જણાવી દઇએ કે, આ એન્ડોવમેન્ટની સાથે સાથે એક આજીવન વીમા યોજના છે. કેવી રીતે મળે છે ફાયદાઓ જાણીયે ખાસ ઉદાહરણ દ્વારા. સંદર્ભ : Om Investment Omij LIC, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
58
21
અન્ય લેખો