AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
LICનું આરોગ્ય રક્ષક પ્લાન શું છે, જાણો જલ્દી !
સ્વાસ્થ્ય સલાહGSTV
LICનું આરોગ્ય રક્ષક પ્લાન શું છે, જાણો જલ્દી !
લાઈફ ઈંશ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(LIC)એ એક નોન- લિન્કડ, રેગ્યુલર પ્રીમિયમ વાળા ઈન્ડ઼િવિઝયુઅલ હેલ્થ ઈંશ્યોરન્સ પ્લાન આરોગ્ય રક્ષક પોલીસીને લોન્ચ કર્યો છે. આ પ્લાનના અંતર્ગત પોલીસી હોલ્ડરને કેટલીક ખાસ બિમારીને લઈને હેલ્થ કવર મળે છે, આ પ્લાન પર્સનલ અને ફેમીલી ફ્લોટર બન્ને રૂપમાં ઉપલબ્ધ છે. 🧑‍⚕️ બન્ને ઈંશ્યોરન્સ પોલિસીમાં સૌથી મોટા અંતર પેમેન્ટ : LIC આરોગ્ય રક્ષક પ્લાનનો એ ધ્યેય છે કે પોલિસી હોલ્ડરને મેડિકલ ઈમરજન્સીમાં જરૂરી અને સમય પર મદદ મળે. આ પોલિસી વીમા ધારકોને આર્થિક રૂપમાં આત્મનિર્ભર બનાવે છે. ઘણા સ્તરોમાં આ પોલિસી પરંપરાગત હેલ્થ ઈંશ્યોરન્સથી અલગ છે. બન્ને ઈંશ્યોરન્સ પોલિસીમાં સૌથી મોટા અંતર પેમેન્ટના રીતના લઈને છે. લાઈફ ઈંશ્યોરન્સમાં પોલિસી હોલ્ડરનું સંપૂર્ણ મેડિકલ કોસ્ટ એક લિમિટ સુધી કવર કરવામાં આવે છે. જ્યારે કે આરોગ્ય રક્ષકમાં અલગ અલગ બીમારીઓ માટે ફિક્સ બેનિફિટનો લાભ પણ મળે છે. 🔹 HCB એટલે હોસ્પિટલ કેશ બેનિફિટ આરોગ્ય રક્ષકનું સૌથી મોટું બેનિફિટ છે HCB એટલે હોસ્પિટલ કેશ બેનિફિટ. આ સિવાય 11 રીતના અન્ય બેનિફિટ મળે છે. જેમાં મુખ્ય સર્જિકલ બેનિફિટ (MSB), એમ્બયુલન્સ બેનિફિટ, ઓટો હેલ્થ કવર, ક્વિક કેશ બેનિફિટ, ડે કેયર પ્રોસિઝર બેનિફિટ (DCPB), MMB ( મેડિકલ મેન્ટેનસ બેનિફિટ), અન્ય સર્જીકલ બેનિફિટ (OSB), હેલ્થ ચેક-અપ, નો ક્લેમ બોનસ, સેક્શન 80સી અંતર્ગત ટેક્સ ડિડક્શનનો લાભ અને પ્રીમિયમ વેવર બેનિફિટ (PWB)નો લાભ મળે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
7
2