AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ
ચલો જાણીએ , FPO માં નોંધણી પ્રક્રિયા વિશે !
ખેડૂત મિત્રો ને સૌથી વધુ સમસ્યા છે એ છે વેચાણ કિંમત ! પરંતુ ફાર્મર પ્રોડ્યુસર કંપની સ્થાપિત કરીને ખેડૂતો પોતાના ખેત પેદાશ નું પોતાની બ્રાન્ડ બનાવીને વેચાણ કરી શકે છે, આ ફાર્મર પ્રોડ્યુસર કંપની કેવી રીતે બનાવી શકાય કેવા ફાયદા થાય અને તે માટે કેવા ડોક્યુમેન્ટ અને રજીસ્ટ્રેશન કરવું પડે વગેરે માહિતી માટે જુઓ આ વિડીયો.... જેથી તમે પણ નાના મોટા સમૂહ તૈયાર કરીને એફપીસી તૈયાર કરીને વધુ ફાયદો મેળવી શકો. જુઓ આ વિડીયો અને દરેક ખેડૂત મિત્રો ને શેર કરો જેથી એમને પણ ઉપયોગી થઇ શકે.
સંદર્ભ : ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ. આપેલ કૃષિ સબંધિત માહિતી ને લાઈક કરીને આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
32
3
અન્ય લેખો