સલાહકાર લેખગ્રીન ટીવી
કોન્ટ્રાકટ ખેતી ! ખેડૂતો માટે નું આગવું પગલું !
વાવેતર પહેલાં જ ખેત પેદાશ ના ભાવ અને તે ઉત્પાદ લેનાર કંપની નક્કી હોય તો ખેડૂત ને બીજું શું જોઈએ ? હા, આ વાત છે કોન્ટ્રાકટ ખેતી વિશે ની એટલે કે કરાર ખેતી ની. આ કોન્ટ્રાકટ ખેતીમાં ખેડૂતો માટે કેટલો લાભ છે ? કેવી રીતે સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવે છે? તેમાં સરકારે કેવા ફેરબદલ કર્યા છે ? વગેરે પ્રશ્નો ની વિસ્તૃત માહિતી માટે આ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : ગ્રીન ટીવી આપેલ કોન્ટ્રાકટ સંબંધી માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
88
5
સંબંધિત લેખ