વીડીયોજોન ડિયર ઇન્ડિયા
જાણો ટ્રેક્ટરમાં રોટરી ટિલરનો ઉપયોગ કેવી રીતે કરવો !
ખેડૂત મિત્રો, આજ ના આ વિડિઓ માં આપણે રોટરી ટિલર ના સંચાલન વિશે શીખીશું. રોટરી ટિલરનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી આર્થિક ખર્ચથી બચી શકાય. તો રોટરી ટિલર ની સંપૂર્ણ માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : જોન ડિયર ઇન્ડિયા, આપેલ ટ્રેક્ટર ની ઉપયોગી માહિતી ને લાઈક કરી આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
49
2
અન્ય લેખો