વીડીયોDelhi Dudes
છોડના તમામ રોગોનો એક ઉપાય ? જુઓ અને જાણો !
પાક માં આવતી ફૂગ ના રોગ ને કેવી રીતે જૈવિક અને સાથે ઘરગથ્થુ જ કેમ દવા બનાવીને પાક પર છંટકાવ કરી શકાય. આ વિડીયો દ્વારા જાણીશું કે કેવી રીતે આ દવાનું દ્વાવણ બનાવી શકાય એ જાણવા માટે જુઓ આ વિડીયો.
સંદર્ભ : Delhi Dudes. માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
148
12
અન્ય લેખો