ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં પાનકોરિયું
ક્યારેક કપાસ બે કે ચાર પાંદડે હોય ત્યારે આ પાનકોરિયા (લીફ માઇનર)નું ઉપદ્રવ જોવા મળે છે, યોગ્ય પગલાં લો. કપાસનો છોડ ૧૫-૨૦ દિવસનો હોય અને આ જીવાતનો ઉપદ્રવ દેખાય તો દવા છાંટવાની જરુર નથી કારણ કે તેનાથી કોઇ આર્થિક નુકસાન થતું નથી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
31
0
સંબંધિત લેખ