AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોબીજમાં પાન ખાનાર ઇયળ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કોબીજમાં પાન ખાનાર ઇયળ
ઇંડા માંથી નીકળતી નાની ઇયળો સમૂહમાં રહી પાનનો ઉપરનો પડ ખોતરી ખાય છે. મોટી થતા ઇયળો છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. શરુઆતમાં બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૧૦ ગ્રામ અને ઉપદ્રવ વધારે જણાય તો ક્લોરફ્લુએઝુરોન ૫.૪ ઇસી ૧૦ મિલિ અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
43
0