AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકા માં પાછોતરો સુકારો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાકા માં પાછોતરો સુકારો !
રોગની શરુઆતમાં ટોચના પાન, દાંડી અને પ્રકાંડ ઉપર જાંબુડિયા કાળા રંગના ટપકાં જોવા મળે છે. આવા ટપકાંની નીચે સફેદ રંગની ફૂગનો વિકાસ થતો જોવા મળે છે. રોગની તીવ્રતા વધારે હોય તો પાક દઝાઇ ગયો હોય તેમ દેખાય છે. બટાકાના કંદ ઉપર પણ અસર પડે છે. રોગની શરુઆતે એઝોક્ષીસ્ટોર્બિન 23 એસી 10 મિલિ અથવા મેન્કોઝેબ 75 ડબલ્યુપી 20 ગ્રામ અથવા મેટીરામ 55% + પાયરોકલોસ્ટ્રોબીન 5% ડબલ્યુજી 30 ગ્રામ અથવા મેટાલેક્ષીલ 8% + મેન્કોઝેબ 64% ડબલ્યુપી દવા 25 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉દર્શાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-168,AGS-CP-167,AGS-CP-171,AGS-CP-665&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
10
અન્ય લેખો