કોબીજ માં હીરાફૂંદાની ઇયળ !મોડી રોપણી કરેલ કોબીજમાં આ ઇયળનો ઉપદ્રવ રોપ્યા પછી 10 થી 15 દિવસ પછી દેખાય છે. વધુ ઉપદ્રવ હોય તો વધુ ઉપદ્રવમાં છોડ પર પાનની નસો જ બાકી રહે છે અને છોડ ઝાંખરા જેવા દેખાય...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ