વીડીયોકિસાન વાયટી ન્યૂઝ
જાણો, ખાતર નો ઉપયોગ ક્યારે અને ક્યાં પાક માટે !
_x000D_ ખેડૂત ભાઇઓ, એક બાબત પર ધ્યાન આપવાની જરૂર છે પાકમાં ખાતર ક્યારે અને કેવી રીતે આપવું. બધા ખાતર બધા પાક માટે નથી હોતાં. તો ખેડૂત મિત્રો, આપણે જાણવું જરૂરી છે કે ખાતર ક્યારે અને કયા પાક માટે ક્યાં ખાતરનો ઉપયોગ કરવો તે ધ્યાનમાં રાખવું ખુબ જરૂર છે. કેટલીકવાર ખોટા ખાતરનો ઉપયોગ કરીને પાક માં ખાતર ખર્ચમાં વધારો થાય છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો ના માધ્યમ થી ક્યાં ખાતર નો કેવી રીતે ઉપયોગ કરવાથી વધુ ફાયદારૂપ હોય છે. તો આ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : કિસાન વાયટી ન્યૂઝ આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
232
31
અન્ય લેખો