AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
31 ડિસેમ્બર થી આ દવાઓ બની જશે ગેરકાનૂની !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
31 ડિસેમ્બર થી આ દવાઓ બની જશે ગેરકાનૂની !
ભારત સરકાર કેટલીક દવાઓ તેની વિપરીત અસરને ધ્યાને લઇ તેની બનાવટ, વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ મૂકતી હોય છે. ડાયક્લોરવોશ (ડીડીવીપી) ૭૬ ઇસી, ફોરેટ ૧૦ જી, ફોસ્ફામિડોન ૪૦ એસએલ, ટ્રાઇઝોફોસ ૪૦ ઇસી અને ટ્રાઇઝોફોસ ૫૦ ઇસી, ટ્રાઇઝોફોસ ૨૦ ડબ્લ્યુજી, ટ્રાઇઝોફોસ ૨૦ ઇસી, ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાઇઝોફોસ ૩૫% ઇસી, ફોસ્ફોમીડોન ૪૦% +ઈમીડાકલોપ્રીડ ૨% એસપી. તા. ૩૧.૧૨.૨૦૨૦થી સંપૂર્ણ પ્રતિબંધ મૂકાઇ ગયેલ છે. હવે આ દવાઓનો વપરાશ ગેરકાનુની બને છે. આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
48
25