આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળું ડાંગરના આ વીવીલને ઓળખો
આ વોટર વીવીલના પુખ્ત કિટકો ડાંગરના પાન ઉપર રહી નુકસાન કરે છે. પાન ઉપરની મધ્ય નસની આજુબાજુ સમાંતર સફેદ લીટીઓ જોવા મળે છે. જ્યારે તેની ઇયળ અવસ્થા પાકના મૂળને નુકસાન કરતી હોય છે. ઉપદ્રવ હોય તો યોગ્ય પગલાં લો.
આ બહુમૂલ્ય માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
8
0
સંબંધિત લેખ