ભીંડામાં ક્યારેક જોવા મળતા આ રુપલા (ડસ્કી કોટન બગ)ને ઓળખો
ક્યારેક ખેતરમાં એકાદ બે છોડ ઉપર ભીંડાની શીંગો ઉપર આવા પ્રકારના રુપલા (ડસ્કી કોટન બગ)નો ઉપદ્રવ જોવા મળી શકે છે. આના માટે સ્પેશીલ અલગથી દવા છાંટવાની જરુર નથી. અન્ય મુખ્ય જીવાત માટે છંટાતી દવાથી પણ આનું નિયંત્રણ થઇ જતું હોય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.