AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કાકડી, તડબૂચમાં આવતા આ જીવાતને ઓળખો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કાકડી, તડબૂચમાં આવતા આ જીવાતને ઓળખો
આ ઢાલ પક્ષના કીટક ત્રણ જાતના આવે છે જે પુખ્ત અને ઇયળ અવસ્થા બન્ને નુંકાસાનકારક છે. આ કીટક જીવાણૂંથી થતા સુકારા રોગનો ફેલાવો પણ કરતા હોય છે. આ જીવાત પાકની દરેક અવસ્થાએ જોવા મળે છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
17
0
અન્ય લેખો