AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારી સ્કાયમેટ
દેશ ના મૌસમ સમાચાર ! જાણો, જુન મહિનામાં કેવી રહી વરસાદ ની સ્થતિ !
ભારતમાં સમય પહેલાં ચોમાસાના આગમન પછી વરસાદ ની સ્થિતિ અસમાન જોવા મળી રહી છે. કેટલાંક રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસી રહ્યો છે અને શુષ્ક વાતાવરણથી લોકોની ચિંતા વધી રહી છે. મધ્ય ભારતમાં જૂન મહિનામાં સામાન્ય કરતાં 32% વધુ વરસાદ થયો જ્યારે પૂર્વી અને પૂર્વોત્તર રાજ્યોમાં 19% કરતા વધુ વરસાદ નોંધાયો. ઉત્તર ભારતમાં 7% વધુ અને દક્ષિણ ભારતમાં 4% વધુ વરસાદ વરસ્યો છે.
સંદર્ભ: સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
17
0
અન્ય લેખો