AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોSurender Dalal
છેલ્લે છેલ્લે કપાસ માં આવતા આ રુપલાં જીવાતને ઓળખો !
👉બચ્ચાં અને પુખ્ત કપાસના બીજમાંથી રસ ચૂસે છે. 👉જેથી બીજનો વિકાસ અટકી જાય છે અને વજન ઘટે છે. 👉બીજ ઉત્પાદન કરેલ કપાસમાં આ જીવાત આર્થિક દ્રસ્ટિએ ખૂબ જ નુકસાન કરતી હોય છે. 👉વધુ ઉપદ્રવથી જીનીંગમાં અડચણ પેદા કરે છે અને રૂની ગુણવતા બગાડે છે. 👉આ જીવાતનો ઉપદ્રવ કપાસ ઉગાડતા બધા જ વિસ્તારમાં જોવા મળેલ છે. 👉બંધાયેલ રુની ગાંસડીમાં પણ આ જીવાત આવી જતી હોવાથી વેચાણ અને નિર્યાત ઉપર માઠી અસર પડે છે.
10
2
અન્ય લેખો