AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કારેલા અને રીંગણમાં નુકસાન કરતા આ કિટકને ઓળખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કારેલા અને રીંગણમાં નુકસાન કરતા આ કિટકને ઓળખો !
આ એપીલેક્ના બીટલ તેની પુખ્ત અને ઇયળ અવસ્થાએ કારેલા પાન ઉપર રહી ઉપરનો લીલો ભાગ કોતરી ખાય છે. કારેલા ઉપરાંત આ જીવાત રીંગણ, ટામેટા અને કોળા જેવા પાકમાં પણ નુકસાન કરે છે. રીંગણ પાકમાં વધુ ઉપદ્રવ હોય તો સાયપરમેથ્રીન ૨૫ ઇસી દવા ૫ મિલિ અથવા ડેલ્ટામેથ્રીન ૧ % + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી દવા ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
19
3
અન્ય લેખો