AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, કપાસ માં આ નવી ઉભરતી જીવાત “ચાફર બીટલ” વિષે !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, કપાસ માં આ નવી ઉભરતી જીવાત “ચાફર બીટલ” વિષે !
👉એક અભ્યાસમાં આ જીવાતની સંખ્યા ૧ થી ૭ પ્રતિ ૧૦ છોડ ઉપર જોવા મળી. 👉આના પુખ્ત કિટક કપાસના ફૂલમાં રહી પરાગરજ અને અન્ય ફૂલના અન્ય ભાગોને નુકસાન પહોંચાડે છે. 👉 ઉપરાંત વિકસતા નાના કુમળા જીંડવાને પણ ખાય છે. 👉 કપાસ ઉપરાંત આ જીવાત રીંગણ, તલ, મકાઇ, જૂવાર અને નિંદામણો ઉપર પણ નભતી હોય છે. 👉આ વિસ્તાર અને દેશના અન્ય કપાસ પકવતા રાજ્યોમાં આ જીવાત નજીકના ભવિષ્યમાં કપાસની મુખ્ય જીવાત તરીકેનો દરજ્જો પણ મેળવી લે તો નવાઇ નહિ. આ જીવાત માટે સજાગ રહેશો. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
4
અન્ય લેખો