AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ ચૂસિયાને ઓળખો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ ચૂસિયાને ઓળખો
આ પાન પગા ચૂસિયા (લીફ ફૂટેડ બગ) તરીકે ઓળખાય છે જે વેલાવાળા શાકભાજી જેવા કે ઘીલોડી, દૂધી, કારેલા, તુરિયા વિગેરેમાં રસ ચૂસિને નુકસાન કરતા હોય છે. છેલ્લા ૨-૩ વર્ષથી આ જીવાતનો ઉપદ્રવ વધતો જણાય છે. વધારે ઉપદ્રવ હોય તો યોગ્ય પગલાં લેવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
23
0