AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, કપાસમાં ચૂસિયાં પ્રકારની જીવાતની ક્ષમ્યમાત્રા વિશે !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, કપાસમાં ચૂસિયાં પ્રકારની જીવાતની ક્ષમ્યમાત્રા વિશે !
કપાસમાં ચૂસિયાં પ્રકારની જીવાતોનું નિયંત્રણ તેની ક્ષમ્ય માત્રાએ કરવાથી છંટકાવ આર્થિક રીતે પરવડે છે. જો એક પાન ઉપર ચૂસિયાં જીવાત (મોલો + તડતડિયા + સફેદમાખી + થ્રીપ્સ) સરેરાશ પાંચ કે પાંચ કરતા વધારે જણાય તો જ દવાનો છંટકાવ કરવો. આ જાણવા માટે યદચ્છરીતે પસંદ કરેલ ૨૦ છોડના ત્રણ પાન પસંદ કરી આ ચૂસિયા જીવાત ગણી અને તેને ૬૦ વડે ભાગવાથી સરેરાશ જીવાતની સંખ્યા કાઢી શકાય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
17
5
અન્ય લેખો