એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મીલીપેડ્સ વિષે જાણો !
કેટલીકવાર ચોમાસા દરમ્યાન આવા હજારોબંધ મીલીપેડ્સ ગામમાં કે ઘરમાં કે પછી ખેતરમાં નીકળી આવે છે. ખેતી પાકોને કોઇ પણ નુકસાન કરતા હોતા નથી. ક્યારેક તેને અડવાથી ચામડી ઉપર ખંજવાળ આવે છે. આનો ઉપદ્રવ વધારે દિવસો સુધી રહેતો નથી. આના માટે કોઇ રાસાયણિક દવા ઉપલબ્ધ નથી. તમાકુંના ભૂકાનો ઉપયોગ કરવાથી થોડી રાહત જરુર મળે છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
8
0
અન્ય લેખો