એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, વાયરસથી થતો કપાસના કોકડવા રોગ વિષે !
આ કપાસનો કોકડવા રોગ પાકિસ્તાનમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે આપણા દેશમાં પંજાબ અને રાજસ્થાનમાં આ પ્રકારનો રોગ છેલ્લા ૪-૫ વર્ષોથી વધવા પામ્યો છે. આ કોકડવાના રોગ માટે સફેદમાખી જવાબદાર છે જે વાહક તરીકે કામ કરે છે. અસરગ્રસ્થ છોડના પાન ઉપરની તરફ કોકડાય છે. પરિણામે છોડ ઠીંગણો રહે છે અને પાનની નસો જાડી થઇ ગયેલી જોવા મળે છે. એક વાર છોડને વાયરસ લાગી ગયો પછી તે વળતો નથી. આગળ વધતો અટકાવવા માટે અસર પામેલ છોડ કાઢી નાશ કરવા અને સફેદ માખીનું નિયંત્રણ કરતા રહેવું.
25
5
અન્ય લેખો