AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોFarming Ideas
જાણો, દવાઓના લેબલ વિશે મહત્વની માહિતી !
ખેડૂત ભાઈઓ, દવાઓની બોટલ ઉપર લાલ, પીળો, વાદળી અને લીલો લેબલ નું કારણ શું છે? શા માટે લગાવવામાં આવે છે આવા અલગ અલગ કલર🔺🟨🟦🟩અમને તેનાથી કોઈ નુકશાન તો નથી ? આ તમામ પ્રશ્નો ના સમાધાન માટે કૃપા કરીને આ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : Farming Ideas. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને જાગૃત કરવા માટે શેર કરો.
56
11
અન્ય લેખો