વીડીયોજોન ડિયર ઇન્ડિયા
જાણો, એમ બી પ્લાઉ ના તમામ સેટિંગ !
આ વિડિયો વાર્તા માં, તમે એમ બી પ્લાઉ (હાઇડ્રોલિક રિવર્સિબલ) વિષે ની ખુબ જ મહત્વપૂર્ણ બાબતો જાણવા મળશે. જેમ કે , એમબી પ્લાઉ (હાઇડ્રોલિક રિવર્સિબલ) ની સાચી સેટિંગ રીત કઈ છે, ટોપલિંક કેવી જમીન માં કેવી રીતે ગોઠવવી જોઈએ અને હળની પહોળાઈ કેવી રીતે માપવી તેના શું ફાયદા થાય ? મૂંઝવણમાં પડી ગયા ને આવા તો ઘણાં પ્રશ્નો છે જેના જવાબ તમને આ વિડીયો માં જોવા મળશે. તો જુઓ આ વિડીયો અને જાણો જાણવામાં જ છે ફાયદો જ ફાયદો અને તમે પણ તમારા એમ બી પ્લાઉ (હાઇડ્રોલિક રિવર્સિબલ) ને યોગ્ય ચલાવો અને તમે પણ પ્રગતિશીલ ખેડૂત બનો.
સંદર્ભ : જોન ડિયર ઇન્ડિયા. આપેલ ટ્રેક્ટર માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
70
8
અન્ય લેખો