હવામાન ની જાણકારી સ્કાયમેટ
મેઘ સવારી ! ક્યાંય આરામ તો ક્યાંક યથાવત !
ચારેબાજુ મેઘરાજાએ જળબંબાકાર કરી નાંખ્યું છે. ગુજરાત ના કેટલાંક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી જશે તેવી સંભાવના છે. પરંતુ, અન્ય કેટલાંક વિસ્તારો માં મેઘો વરસતો રહેશે. ઉત્તર ગુજરાત માટે ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. અન્ય કેવું રહેશે હવામાન જાણો સમજો અને તે મુજબ તમારા ખેતી કાર્યો ને આગળ વધારો.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
52
4
અન્ય લેખો