AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, પરભક્ષી થ્રિપ્સ વિષે !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, પરભક્ષી થ્રિપ્સ વિષે !
આ પરભક્ષી થ્રિપ્સ પાકને નુકસાન કરતી પાનકથીરીનું ભક્ષણ કરતી હોય છે. આ પરભક્ષી થ્રિપ્સ ની બન્ને પાંખો ઉપર ત્રણ-ત્રણ કાળા ટપકાં આવેલ હોય છે, જે આપણને નરી આંખે જોઇ શકાતા નથી. સારા માઇક્રોસ્કોપની મદદથી આવા ડાઘા સ્પષ્ટ દેખાઇ આવે છે. આ પરભક્ષી થ્રીપ્સની ઇયળ અવસ્થાએ સરેરાશ 10 જેટલા પાનકથીરીના ઈંડા અને તેની પુખ્ત અવસ્થાએ વધારેમાં વધારે 60 જેટલા પાન કથીરીના ઇંડાં ખાઇ જઇ એક સરસ પરભક્ષીનું ઉદાહરણ પુરુ પાડે છે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
5