ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હવામાન ની જાણકારીસ્કાયમેટ
ગુજરાત પર મેઘ તાંડવ ની સ્થિતિ !
બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આગામી બે દિવસમાં ગુજરાત અને તેની સાથેના પશ્ચિમ મધ્ય પ્રદેશ અને દક્ષિણપૂર્વ રાજસ્થાનમાં સક્રિય રહેશે. ગુજરાત ના કેટલાંક વિસ્તારો માં રીતસર નું મેધ તાંડવ ની સ્થિતિ છે. ક્યાં વિસ્તાર માં રહેશે વરસાદ નું તોફાન જાણો આ વિડીયો માં અને ચેતો અગાઉ થી.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરો.
118
2
સંબંધિત લેખ