AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાDear Kisan
KCC સાથે જોડાયેલ નિયમો, જે ખેડૂતોને હોવા જોઈએ ધ્યાને !
💳 કિસાન ક્રેડિટ કાર્ડ ઘણાં ખેડૂતો ઉપયોગ તો કરતાં જ હશે તો કોઈ ખેડૂત અરજી પ્રક્રિયા કરી હશે પણ સમયસાર મળતું નહીં હોય તો કોઈ ખેડૂતો જોડે થી ચાર્જ લઈને પણ અરજી નકારી હશે, આવા ઘણાં પ્રશ્નો- સમસ્યા ખેડૂતોને હશે અને ક્યારેક તો વ્યાજદરમાં પણ કોઈ ગોટાળો જોવા મળતો હશે. પણ શું ખેડૂતોને KCC ( કિસાન ક્રેડિટ કાર્ડ) સાથે જોડાયેલ નિયમો ખબર છે, મુખ્યત્વે ખેડૂતો કાર્ડના નિયમો સાથે અજાણ હોય છે તો ચાલો આ વિડીયોમાં જાણીયે કાર્ડ સાથે જોડાયેલ ખાસ નિયમો જે દરેક ખેડૂતોને ખબર રાખવા જોઈએ. સંદર્ભ : Dear Kisan, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
4
અન્ય લેખો