ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડદેશી ખેતી
એક છોડ ને બીજી જગ્યાએ રોપવાનો જુગાડ !
ખેડુતોને સામાન્ય રીતે બીજના અયોગ્ય અંકુરણની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના પરિણામે પાકની હરોળ વચ્ચે ગાબડાં / ખાલા સર્જાય છે. આને દૂર કરવા માટે, આપણે આ જુગાડથી છોડને તે સ્થળેથી સ્થળાંતર કરી શકીએ છીએ જ્યાં એક કરતા વધુ બીજ અંકુરિત થયા છે. આ જુગાડ કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે આ વિડિયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ: દેશી ખેતી આપેલ ખેતી જુગાડ ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
192
44
સંબંધિત લેખ