AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોટેકનીકલ ફાર્મિંગ
ગોબર ગેસ પ્લાન્ટને સફળ બનાવતા આશ્ચર્યજનક જુગાડ!
ખેડુત ભાઈઓ, આજના વિડીયો માં આપણે જાણીશું ગોબર ગેસ પ્લાન્ટ વિશે જાણીશું. ગોબર ગેસ પ્લાન્ટ વિશે તમે જાણ્યું જ હશે અને કદાચ ભુતકાળ માં વાપરતાં જ હશો ! ગોબર ગેસ પ્લાન્ટ માંથી આપણને મિથેન ગેસ વાયુ મળે છે રાંધવા માટે વપરાય છે અને સ્લરી સ્વરૂપે બેસ્ટ ખાતર એટલે કે કમ્પોસ્ટ ખાતર મળે છે. ગોબર ગેસ પ્લાન્ટ હશે અથવા ભૂતકાળ માં તેના ફાયદા થી રૂબરૂ જ હશો, કે ખેતી માટે બેસ્ટ ખાતર અને ઘર માટે ગેસ. અને રાસાયણિક ખાતર ની બચત અથવા મહદ અંશે રાસાયણિક ખાતર ઉમેરવું પડશે. કદાચ આ પ્લાન્ટ વિશે ભૂલી ગયા હોય તો એક વાર આ વિડીયો દ્વારા લટાર મારી લ્યો ને ....
સંદર્ભ : ટેક્નિકલ ફાર્મિંગ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
56
4