કૃષિ જુગાડઆદર્શ કિસાન સેન્ટર
નીલ ગાયને ભગાડવા બનાવ્યો દેશી જુગાડ
• આજે આપણે એક દેશી જુગાડ વિશે વાત કરીશું જે બેટરીઓ પર ચાલે છે અને નીલગાયને અંકુશ રાખવામાં ખૂબ મદદગાર છે._x000D_ • આ જુગાડ થી તેનો પ્રકાશ પણ ફરે છે અને સાથે સાયરન અવાજ કરે છે._x000D_ • આ સાયરન ના કારણે નીલગાય ખેતર માં આવતી નથી જેથી આપણે આપણા ખેતરના પાકને સુરક્ષિત રાખી શકીએ._x000D_ _x000D_ સંદર્ભ - આદર્શ કિસાન સેન્ટર _x000D_ આ જુગાડ ને લાઈક કરીને અન્ય મિત્રો સાથે શેર કરો અને તમે કોઈ આવો જુગાડ કર્યો હોય તો અમને મોકલી આપો._x000D_
563
0
સંબંધિત લેખ